તાંબા, પિત્તળ કે માટીના ગણેશજીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. ૧. આવાહન (આમંત્રણ) ૐ શ્રી ગણેશાય નમઃ। આવાહનં સમર્પયામિ। (હાથમાં અક્ષત અને ફૂલ લઈ બોલો) ૨. આસન સમર્પણ ૐ ગણેશાય નમઃ। સુખાસનં સમર્પયામિ। ૩. પાદ્ય (પગ ધોવા) ૐ ગણેશાય નમઃ। પાદ્યં સમર્પયામિ। ૪. અર્ઘ્ય (હાથ ધોવા) ૐ ગણેશાય નમઃ। અર્ઘ્યં સમર્પયામિ। ૫. આચમન (મુખ શુદ્ધિ) ૐ ગણેશાય નમઃ। આચમનીયં સમર્પયામિ। ૬. સ્નાન (પંચામૃત સ્નાન) ૐ ગણેશાય નમઃ। પંચામૃત સ્નાનં સમર્પયામિ।
પંચામૃત: દૂધ, દહીં, ઘી, મધુ, ખાંડનો મિશ્રણ. ganesh pooja vidhi in gujarati pdf
(ત્યારબાદ આચમનીય જળ આપો) ૐ ગણેશાય નમઃ। તાંબુલં સમર્પયામિ। ૧૨. ગણેશ મંત્ર અને ભગવાનનું સ્મરણ ૐ ગં ગણપતયે નમઃ (ઓછામાં ઓછા ૨૧ વખત જપ) ganesh pooja vidhi in gujarati pdf
Join Our Growing Community and Start Creating custom registration, login forms & more!
[sibwp_form id=2]
By subscribing, you agree to our terms of use and privacy policy.
Enter your email below and we’ll send you the free download link.
By signing up, you’ll also receive updates, deals, and exclusive offers for User Registration. Unsubscribe anytime. Terms of Service | Privacy Policy